આફતો-પુનર્વસનના મુદ્દા અંગે સમૂહમાધ્યમો માટે ઉપયોગી સંપર્ક:

શ્રી રાજેન્દ્રભાઈ-શ્રી રૂપલબહેન
નેશનલ સેન્ટર ફોર પીપલ્સ એક્શન ઈન
ડિઝાસ્ટર પ્રિપેડનેશ (એનસીપીડીપી)
એ-6, મનાલી એપાર્ટમેન્ટ, એએમએની સામે,
આઈઆઈએમ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ-15.
ફોનઃ 26309712, 26438012
મો. 9825305219, ફોનઃ 30920065 (ઑ)

શ્રી મિહિરભાઈ ભટ્ટ
ડિઝાસ્ટર મિટિગેશન ઈન્સ્ટિટ્યુટ
411, સાકાર-5, નટરાજ સિનેમા પાસે, અમદાવાદ-9.
ફોનઃ 26586234, 26583607

શ્રી ભાનુભાઈ મિસ્ત્રી
ઉન્નતિ-વિકાસ શિક્ષણ સંસ્થા
જી-1/200, આઝાદ સોસાયટી,
આંબાવાડી, અમદાવાદ-15.
મો. 9427012735