પત્રકારો માટે ઉપયોગી સંપર્કઃ

વિષયઃ અસંગઠિત મજૂર વર્ગ
(અગરિયાના પ્રશ્નો અને પ્રયાસો, અગરબત્તી-બીડી કામદાર, ઈંટ કામદાર, કોલસા કામદાર, ખેતમજૂર- બંધવા મજૂર, બાંધકામ મજૂર-કડિયા મજૂર, માછીમાર, માલધારી, વિચરતી અને વિમુક્ત જાતિ, શેરડી કામદાર, સફાઈ કામદાર)

અમદાવાદ
શ્રી રઘુનાથભાઈ મનવર
ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી એસોસીએશન
નિર્ણયનગર, સેક્ટર-1, ઘર નં. 217, ચાંદલોડીયા રોડ, અમદાવાદ-382 481.
ફોનઃ 27620088, મો. 9327003467

શ્રી સુખદેવભાઈ પટેલ
ગણતર
છેલ્લુ ટેનામેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, પ્રભા કોલોની, ઉસ્માનપુરા અન્ડરબ્રીજની પૂર્વ છેડે,
વિદ્યાનગર હાઈસ્કૂલ પાસે, ઉસ્માનપુરા, અમદાવાદ.
ફોન: 27542681 મો-9825012036

શ્રી સુદર્શનભાઈ આયંગાર (કુલનાયકશ્રી)
ગૂજરાત વિદ્યાપીઠ
ઇન્કમટેક્ષ, અમદાવાદ-380014.
ફોનઃ 27541392 ફેક્સઃ 27542547 સંશોધન કેન્દ્રઃ 27545165

શ્રી હરિણેશભાઈ પંડ્યા
જનપથ
બી-3, સહજાનંદ ટાવર, વેજલપુર રોડ, જીવરાજપાર્ક, અમદાવાદ-380 051.
ફોનઃ 26821553,26820719 હરિણેશભાઈ- 9824048842 પંક્તિબહેન જોગ - 9426519691
માહિતી અધિકાર હેલ્પલાઈન (જનપથ) - 9924085000

શ્રી ઈન્દુકુમાર જાની
નયા માર્ગ - પાક્ષિક
ખેતભવન, ગાંધી આશ્રમ પાસે, અમદાવાદ-380 027.
ફોનઃ 27557772, મોબાઈલઃ 99259 18095

શ્રી ગૌતમભાઈ ઠાકર (કાયદાલક્ષી પ્રશ્નો/ માનવ અધિકાર)
પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી
4, સંનમિત્રા સોસાયટી, મલાવ તળાવની સામે, જીવરાજ પાર્ક, અમદાવાદ.
મો. 9825382556

શ્રી વિપુલભાઈ પંડ્યા
બાંધકામ મજદૂર સંગઠન
15, માનસરોવર કોમ્પલેક્સ, દાંડીચોક પાસે, જૂના વાડજ, અમદાવાદ-380 013.
ફોન/ફેક્સઃ 27552741 મો. 9426516647

શ્રી નમ્રતાબહેન બાલી
સેવા રિસેપ્શન સેન્ટર
વિક્ટોરિયા ગાર્ડનની બાજુમાં, અમદાવાદ-380001.
ફોનઃ 079-5506444, 5511430-33 ફેક્સઃ 5506446 મોઃ 9825591369

નિયામકશ્રી
સેવા અકાદમી
હરિહરાનંદ આશ્રમ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-380006.
ફોનઃ 26577115, 2659887