ચરખા ફેલોશિપ-2009 માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓ

પારૂલ પ્રફુલ્લભાઈ સોલંકી
પત્રકારત્વ વિભાગઃ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
વિષયઃ ગુજરાતમાં અન્ન સુરક્ષાની સ્થિતિ બાબતે અતિ પછાત આદિમ જૂથોનો અભ્યાસ

ભાવેશ આર. મકવાણા
પત્રકારત્વ વિભાગઃ સેન્ટર ફૉર ડેવલપમેન્ટ કૉમ્યુનિકેશન (સીડીસી), અમદાવાદ
વિષયઃ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી અધિનિયમ હેઠળ થયેલાં ઉદાહરણરૂપ કામો

અજયકુમાર ભીખુભાઈ કાનાણી
પત્રકારત્વ વિભાગઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
વિષયઃ અન્ન સુરક્ષાની સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સ્થિતિ

દિનેશકુમાર ભગવાનદાસ મકવાણા
પત્રકારત્વ વિભાગઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
વિષયઃ માહિતી અધિકારના કાયદા હેઠળ સામે ચાલીને જાહેર કરવાની માહિતી (પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર) બાબતે પસંદ કરેલી પંચાયતોની સ્થિતિ