મહત્ત્વના દિવસોની યાદી

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાતા મહત્ત્વના દિવસોની યાદી અહીં આપી છે.

તારીખ મહિનો દિવસ
12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવક દિન, સ્વામી વિવેકાનંદ જયંતી
16 જાન્યુઆરી ઓપિનિયન પૉલ દિન
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન
30 જાન્યુઆરી શાંતિ દિવસ, રક્તપિત્ત દિવસ, ગાંધી નિર્વાણ દિન
2 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય વૈધવ્ય દિવસ, વિશ્વ જલ પ્લાવિત વિસ્તાર દિવસ
15 ફેબ્રુઆરી વિશ્વ ગ્રાહક દિવસ
19 ફેબ્રુઆરી પંચાયત દિવસ
21 ફેબ્રુઆરી કેન્સર દિન, માતૃભાષા દિન
28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
3 માર્ચ વિશ્વ સાહિત્ય દિવસ
8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન
11 માર્ચ માથે મેલુ નાબુદી દિન
14 માર્ચ નદી અને ડેમ બચાવો દિવસ
15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ
21 માર્ચ વિશ્વ વન દિવસ
22 માર્ચ વિશ્વ પાણી દિવસ
27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિન
7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ
14 એપ્રિલ ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી
18 એપ્રિલ વિશ્વ સંસ્કૃતિ દિવસ
22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિન
23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિન
28 એપ્રિલ વિશ્વ કામદાર સ્મૃતિ દિવસ
30 એપ્રિલ બાળ મજૂરી વિરોધી દિન
1 મે મે દિવસ, વિશ્વ મજૂર દિવસ, વિશ્વ કામદાર દિવસ, ગુજરાત સ્થાપના દિવસ
3 મે વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ
8 મે રેડ ક્રોસ દિન, માતૃત્વ દિવસ, આંતરરાષ્ટ્રીય થેલેસીમિયા દિવસ
10 મે વિશ્વ જળ સંપત્તિ દિવસ
12 મે નર્સ દિવસ
15 મે વિશ્વ કુટુંબ દિવસ
31 મે વિશ્વ તમાકુ વિરોધી દિન
5 જુન વિશ્વ પર્યાવરણ દિવસ
1 જુલાઈ આંતરરાષ્ટ્રીય કૉ-ઓપરેટિવ દિવસ
1-7 જુલાઈ વનમહોત્સવ સપ્તાહ
11 જુલાઈ વિશ્વ વસ્તી દિન
1-7 ઑગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ
6 ઑગસ્ટ હિરોશીમા દિવસ
9 ઑગસ્ટ નાગાશાકી દિવસ, આંતરરાષ્ટ્રીય મૂળનિવાસી દિવસ
12 ઑગસ્ટ વિશ્વ યુવા દિન
15 ઑગસ્ટ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય દિવસ
18 ઑગસ્ટ ન્યાય અને શાંતિનો રવિવાર
1-7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પૌષ્ટીક આહાર સપ્તાહ
5 સપ્ટેમ્બર શિક્ષક દિન
8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિન, બાળકી દિન, આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ
14 સપ્ટેમ્બર હિન્દી દિન
16 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ
27 સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસ દિવસ પહેલો સોમવાર ઑક્ટોબર વિશ્વ આવાસ દિવસ
1 ઑક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિન, સ્વૈચ્છિક રક્તદાન દિન રથી
8 ઑક્ટોબર વન્યપ્રાણી સપ્તાહ
2 ઑક્ટોબર વાયુસેના દિન, ગાંધી જયંતિ
4 ઑક્ટોબર વિશ્વ પ્રાણી દિન
9 ઑક્ટોબર રાષ્ટ્રીય આફત નિવારણ દિવસ
10 ઑક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ, રાષ્ટ્રીય ટપાલ દિવસ
11 ઑક્ટોબર રાષ્ટ્રીય તમાકુ વિરોધી દિન
14 ઑક્ટોબર વિશ્વ પ્રામાણ (સ્ટાન્ડર્ડ) દિન
15 ઑક્ટોબર ગ્રામીણ મહિલા દિવસ
16 ઑક્ટોબર વિશ્વ અન્ન દિન
17 ઑક્ટોબર ગરીબી નિવારણ દિવસ
18 ઑક્ટોબર ગ્રામીણ મહિલા દિવસ
24 ઑક્ટોબર સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ
31 ઑક્ટોબર રાષ્ટ્રીય સમર્પણ દિન
1 નવેમ્બર વિશ્વ પરિસર દિન
9 નવેમ્બર કાયદાકીય સેવા દિવસ
10 નવેમ્બર વન પ્રકૃતિ દિવસ
14 નવેમ્બર બાળ દિવસ
16 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિવસ
19 નવેમ્બરથી રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતતા મહિનો 18 ડિસેમ્બર
20 નવેમ્બર બાળ અધિકાર દિન
21 નવેમ્બર વિશ્વ માછીમાર દિન
25 નવેમ્બર સ્ત્રી-હિંસા વિરોધી દિન, વિશ્વ પશુ હક્ક દિન
30 નવેમ્બર વિશ્વ વ્યાપાર સંગઠન વિરોધી દિવસ
1 ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ
3 ડિસેમ્બર ભોપાલ દિવસ
3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિન
8 ડિસેમ્બર માનસિક આરોગ્ય દિન
10 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ
18 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સ્થળાંતરીત કામદારો પ્રત્યે પ્રતિબદ્ધતા દિવસ
23 ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસ 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ