ગુજરાતનાં જિલ્લા સ્તરનાં સમૂહમાધ્યમો

પાયાના સ્તરે થતાં વિકાસલક્ષી કાર્યોના આલેખનના બહોળા પ્રસારમાં જિલ્લા સ્તરનાં સમૂહમાધ્યમો બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં ગુજરાતભરનાં જિલ્લા સ્તરનાં સમૂહમાધ્યમોની સંપર્કમાહિતી સંકલિત કરીને આપવામાં આવી છે. આપનું નામ આ યાદીમાં ન હોય અથવા તો હોય અને સંપર્કમાહિતીમાં કંઈ ફેરફાર હોય તો યાદીની નીચે આપેલા ફોર્મની મદદથી અમને જાણ કરવા વિનંતી.
જે તે શહેરની નિશાની પર ક્લિક કરવાની સંપર્કમાહિતીનું બોક્સ ખૂલશે. નક્શામાં બીજે ગમે ત્યાં ક્લિક કરવાથી કે પેજ રીફ્રેશ કરવાથી ફરી સમગ્ર નક્શો જોઈ શકાશે.View Larger Map