નોખી રીતે જીવતાં અનોખાં કર્મશીલ દંપતીઓ

ગુજરાતમાં 15થી વધુ કર્મશીલ દંપતીઓ છે જે નોખી જીવનશૈલી ધરાવે છે. આ દંપતીઓમાંથી મોટા ભાગનાએ ઉચ્ચ અભ્યાસ કરેલો છે, છતાં જુદા જુદા ગ્રામીણ-શહેરી વિસ્તારોમાં સ્થાયી થઈને પોતપોતાના રસના વિષયો ઉપર કાર્યરત છે.

સજીવ ખેતી, પાણી, બાળ અધિકાર, પ્રાથમિક શિક્ષણ, આદિવાસીના અધિકારો, કુદરતી સંસાધનોનું જતન, પર્યાવરણ, કોમી એખલાસ અને શાંતિ વગેરે જેવા મુદ્દાઓ અંગે સક્રિય રીતે કાર્યરત આ દંપતીઓની મુલાકાત લઈને આલેખન કરીએ તો એક નોંધપાત્ર દસ્તાવેજ ઊભો થઈ શકે.

વધુ માહિતી માટે સંપર્કઃ
સંજય દવે - ચરખા, ઑફિસઃ 079-26583305, 26588958, મો. 9825724608