લેખન-સંપાદન, તાલીમ સહયોગ


‘ચરખા’ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓને તેમનાં મુખપત્રો કે સામયિકોના લેખન-સંપાદન માટે તથા તાલીમી સહયોગ આપવામાં આવે છે. આ સંદર્ભમાં કરવામાં આવેલી કેટલીક પ્રવૃત્તિઓની યાદી આ મુજબ છે...

ચરખા’ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓનાં મુખપત્રો કે સામયિકોનું લેખન-સંપાદન અને તાલીમી સહયોગ

ક્રમ
સામયિકનું નામ
સમયગાળો
વર્ષ
પ્રકાશક- સંસ્થા
૧.
સેનિટેશન (ગુજરાતી-અંગ્રેજી)
દ્વિમાસિક
૧૯૯૬થી ૧૯૯૯
નાસા ફાઉન્ડેશન, અમદાવાદ
૨.
વિચાર
ત્રિમાસિક
૧૯૯૭થી ૧૯૯૯
ઉન્નતિ, અમદાવાદ
૩.
વાવાઝોડું
પાક્ષિક
૧૯૯૮
ડિઝાસ્ટર મિટિગેશન ઇન્સ્ટિટ્યુટ, અમદાવાદ
૪.
નગર વિકાસ ડગર
મુખપત્ર
૧૯૯૯
ફાઉન્ડેશન ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ, અમદાવાદ
૫.
સજીવ વાણી
દ્વિમાસિક
૧૯૯૯
ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર, અમદાવાદ
૬.
બાળ થનગનાટ
ત્રિમાસિક
૧૯૯૯
શિશુમિલાપ, વડોદરા
૭.
ઉજાસ
માસિક
૧૯૯૯-૨૦૦૦
કચ્છ, મહિલા વિકાસ સંગઠન,
ભુજ-કચ્છ
૮.
ટપક
માસિક
૧૯૯૯-૨૦૦૦
શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર, અમરેલી
૯.
સાતપુડાની ગોદમાં
માસિક
વર્ષ ૧૯૯૯-૨૦૦૦
આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) અમદાવાદ
૧૦.
સિંચાઈ સંદેશ
ત્રિ-માસિક
૧૯૯૯થી ૨૦૦૧
આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત), નેત્રંગ-ભરૂચ
૧૧.
લોક સંચલન
ત્રિ-માસિક
૨૦૦૧-૨૦૦૨
ઉત્થાન, અમદાવાદ
૧૨.
સમાચાર સંકલન
માસિક
૨૦૦૩-૨૦૦૪
જનપથ, અમદાવાદ
૧૩.
પંચાયત સહેલી
માસિક
૨૦૦૩-૨૦૦૪
મહિલા સ્વરાજ અભિયાન, અમદાવાદ
૧૪.
છત-અછત
ત્રિ-માસિક
૨૦૦૩-૨૦૦૪
કચ્છ નવનિર્માણ અભિયાન, ભુજ
૧૫.
સાણંદ નગરવાણી
માસિક
૨૦૦૪-૨૦૦૫
ઉન્નતિ, અમદાવાદ
૧૬.
ખારાશ સંવાદ
ત્રિ-માસિક
૨૦૦૨થી ૨૦૦૫
આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત), ગડુ-જૂનાગઢ
૧૭.
પંચાયત જગત
દ્વિ-માસિક
૨૦૦૩થી ૨૦૦૬
ઉન્નતિ, અમદાવાદ