અમદાવાદનાં સમૂહમાધ્યમોની યાદી

 
ગુજરાત સમાચાર દૈનિક
જે.પી. ચૉક, ખાનપુર, અમદાવાદ 

ફોનઃ 25508001-2-3, ફેક્સઃ25502000


સંદેશ દૈનિક
લાડ સોસાયટી રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ. 

ફોનઃ 40004282-83, 40004000 ફેક્સઃ 40004281-4309,


દિવ્ય ભાસ્કર દૈનિક
પ્લોટ નં. 280, મકરબા, સરખેજ-ગાંધીનગર હાઈવે, અમદાવાદ-380 051. 

ફોન: 39888850, ફેક્સઃ 39814001-3


જનસત્તા દૈનિક
ત્રીજે માળ, સમભાવ હાઉસ, જજીઝ બંગલા સામે, બોડકદેવ, અમદાવાદ-15. 

ફોનઃ 26873919, 26873920, ફેક્સઃ 26873990


જયહિંદ દૈનિક
આશ્રમ રોડ, અમદાવાદ.
ફોનઃ 26587053, 26581051, ફેક્સઃ 26587681


ગુજરાત ટુડે દૈનિક
33/1, શાહ-એ-આલમ, અમદાવાદ-28.
ફોનઃ 25320330, 25320431, ફેક્સઃ 25358060, 25326273


ગુજરાત મિત્ર દૈનિક
16, બીજે માળ, નેશનલ ચેમ્બર્સ, આશ્રમ રોડ, અમદાવાદ-6.
ફોનઃ 26589901, ફેક્સઃ 26588914


જન્મભૂમિ/ ફૂલછાબ/ કચ્છ મિત્ર દૈનિક
202, કલીંગ બિલ્ડીંગ, બાટા શોરૂમ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-9.
ફોનઃ 26588774,26589455, ફેક્સઃ 26589891


મુંબઈ સમાચાર દૈનિક
છઠ્ઠો માળ, સૂર્યરથ કૉમ્પલેક્સ, પંચવટી, અમદાવાદ.
ફોનઃ 26421783/84, ફેક્સઃ 26421386


કોમોડિટી વર્લ્ડ દૈનિક
53, છઠ્ઠો માળ, શ્રી ક્રિષ્ના સેન્ટર, મીઠાખળી છ રસ્તા પાસે, અમદાવાદ.
ફોન: 30078454  ફેક્સ: 26400007


રાજસ્થાન પત્રિકા હિન્દી દૈનિક
એ- 503, નરનારાયણ ચેમ્બર્સ, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, અમદાવાદ.
ફોનઃ 26561465-66, 26442265, ફેક્સઃ 26442264


ગુજરાત વૈભવ હિન્દી દૈનિક
6, મિલ ઓફિસર્સ કોલોની, જૂની રિઝર્વ બેન્કની બાજુમાં, આશ્રમ રોડ, અમદાવાદ.
ફોન: 26589474 ફેક્સ: 26580592


ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અંગ્રેજી દૈનિક
આશ્રમ રોડ, અમદાવાદ.
ફોનઃ 26582885, 26553300, ફેક્સઃ 26583758


ધ ઇકોનોમિક ટાઇમ્સ અંગ્રેજી દૈનિક
આશ્રમ રોડ, અમદાવાદ.
ફોનઃ 26553374,26553300,  ફેક્સઃ 26574485


ધ ઇન્ડિયન એક્સપ્રેસ અંગ્રેજી દૈનિક
સમભાવ હાઉસ, પ્રેમચંદ નગર રોડ, બોડકદેવ, અમદાવાદ.
ફોનઃ 26872492, 26873941, ફેક્સઃ 26873950


ડીએનએ અંગ્રેજી દૈનિક
સરખેજ-ગાંધીનગર હાઈવે, અમદાવાદ-51.
ફોનઃ 39888850, ફેક્સઃ 39814082


ધ હિન્દુસ્તાન ટાઇમ્સ અંગ્રેજી દૈનિક
702, આશ્કા ટાવર, સતાધાર સોસાયટી સામે, સોલા રોડ, અમદાવાદ-61.
ફોનઃ 26464445, ફેક્સઃ 26560037


ધ હિન્દુ અંગ્રેજી દૈનિક
એ-503, સાગર ટાવર, સેટેલાઈટ પ્લાઝા, પ્રેમચંદ નગર રોડ, અમદાવાદ-15. ફોન/ફેક્સઃ 26742842


ગુજરાત ટાઈમ્સ સાપ્તાહિક
ત્રીજે માળ, કાશીપારેખ ચેમ્બર્સ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ-9.
ફોનઃ 26446947, ફેક્સઃ 26565596


ચિત્રલેખા સાપ્તાહિક
વાલ્મિક ભવન, પરિમલ ગાર્ડન ચાર રસ્તા, અમદાવાદ.
ફોનઃ 26461711, ફેક્સઃ 26464389


અભિયાન સાપ્તાહિક
સમભાવ બિલ્ડીંગ, બોડકદેવ, અમદાવાદ.
ફોનઃ 26873914-17  ફેક્સઃ 26873990


ગૃહ શોભા સાપ્તાહિક
503, નારાયણ ચેમ્બર, પતંગ હૉટલની સામે, નહેરૂ બ્રીજ, આશ્રમ રોડ, અમદાવાદ.
ફોનઃ 26577845, ફેક્સઃ 26577063


અભિયાન સાપ્તાહિક
સમભાવ બિલ્ડીંગ, જજીઝ બંગલો સામે, બોડકદેવ, અમદાવાદ-54
ફોનઃ 26873914-17  ફેક્સઃ 26873990


યુનાઈટેડ ન્યુઝ ઑફ ઇન્ડિયા ન્યૂઝ સર્વીસ
16/બી, પ્રકાશપાર્ક સોસાયટી, વિશ્વકર્મા મેવાડા હૉસ્ટેલ સામે, એચ. એલ. કોમર્સ કૉલેજ છ રસ્તા, 

નવરંગપુરા, અમદાવાદ-380009.
ફોનઃ 26441807, 26441808, ફેક્સઃ 26406438


પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા ન્યૂઝ સર્વિસ
આકાર-3,8, સ્મૃતિકુંજ સોસાયટી, નવરંગપુરા બસ સ્ટોપ પાસે, અમદાવાદ.
ફોનઃ 26430507, 26431128


રોઈટર્સ ન્યૂઝ સર્વિસ
501, સત્કાર બિલ્ડીંગ, સ્વાગત કોમ્પલેક્સની પાછળ, સી.જી. રોડ, નવરંગપુરા,અમદાવાદ.


હિંદુસ્થાન સમાચાર ન્યૂઝ સર્વિસ
8, ઓપેરા હાઉસ, બીજે માળ, જીપીઓ પાસે, મિરઝાપુર, અમદાવાદ-380 001.
ફોનઃ 30421210


સમાચાર સંપાદકશ્રી
આકાશવાણી, આકાશવાણી સમાચાર વિભાગ, ઈન્કમટેક્સ ચાર રસ્તા, અમદાવાદ.
ફોનઃ 27541195, 27544621, ફેક્સઃ 27543346


નિયામકશ્રી
દૂરદર્શન, થલતેજ ટેકરા, અમદાવાદ.
ફોનઃ 26858763, 26853816, ફેક્સઃ 26852073,


ઈ ટીવી ન્યૂઝ ચેનલ
સમભાવ હાઉસ, બીજે માળ, જજીઝ બંગલાની સામે, બોડકદેવ, અમદાવાદ.
ફોનઃ 26871205, 07, ફેક્સઃ 26871230


એનડીટીવી ન્યૂઝ ચેનલ
3, સુવર્ણ નગર સોસાયટી, સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલ પાસે, મેમનગર, અમદાવાદ-52
ફોનઃ 27911315, 27910610


આજતક ન્યૂઝ ચેનલ
ત્રીજે માળ, સૂર્યરથ કૉમ્પલેક્સ, પંચવટી, અમદાવાદ-6.
ફોનઃ 26405253 ફેક્સઃ 26408484


ઝી ન્યૂઝ ચેનલ
બીજો માળ, ફનરિપબ્લિક થિયેટર બિલ્ડીંગ, વસ્ત્રાપુર, અમદાવાદ. 

ફેક્સઃ 26923453


સ્ટાર ન્યૂઝ ચેનલ
405, શપથ-1, રાજપથ ક્લબ સામે, એસ. જી. રોડ, અમદાવાદ.
ફોનઃ 26872527, 26872528, ફેક્સઃ 26872529


ટાઇમ્સ નાઉ ન્યૂઝ ચેનલ
સાકાર-1, બીજો માળ, ગાંધીગ્રામ રેલવે સ્ટેશન સામે, એલિસબ્રીજ, અમદાવાદ-6.


સમય - ન્યૂઝ ચેનલ
27, હવેલી બંગલો, દૂરદર્શન કેન્દ્રની પાછળ, ડ્રાઈવ-ઈન સિનેમાની સામે, થલતેજ, અમદાવાદ. 

ફોન-ફેક્સઃ 26852442


એશિયન ન્યૂઝ ઈન્ટરનેશનલ
ટીવી ન્યૂઝ સર્વિસ, 16, મધુજીવન સોસાયટી, અંકુર સોસાયટી, નારણપુરા, અમદાવાદ-380 013.
ફોન/ફેક્સઃ 26605002


આઈબીએન (ચેનલ-7) ન્યૂઝ ચેનલ
402-એ, ગણેશ પ્લાઝા, પીઝા હટ, નવા બસ સ્ટેન્ડની બાજુમાં, અમદાવાદ.
ફોનઃ 26462045, ફેક્સઃ 40040830


ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલ
એ-206, દીપ ટાવર, અતિથિ ડાઇનિંગ હૉલ પાસે, જજીઝ બંગલો રોડ, બોડકદેવ. અમદાવાદ-380 054.ફોનઃ (ઘર) 26843940


સીટી ન્યૂઝ ચેનલ
202, સહજાનંદ કૉમ્પલેક્સ, સ્વામિનારાયણ મંદિર સામે, શાહીબાગ, અમદાવાદ.
ફોન: 30280360, ફેક્સ: 30280344


ટીવી નાઇન ન્યૂઝ ચેનલ
ટીવી નાઇન હાઉસ, 132 ફીટ રીંગ રોડ, જીવરાજ પાર્ક, અમદાવાદ-380 051.
ફોનઃ 26811999, ફેક્સઃ 26822999