પાણી

 
ગુજરાતમાં થઈ રહેલાં નોંધપાત્ર વિકાસલક્ષી કાર્યો અંગેનો ઉપયોગી દસ્તાવેજ તૈયાર કરવાના હેતુથી 'ગુજરાતમાં વિકાસ ક્ષેત્રે લોકપ્રયાસો' નામની પુસ્તકશ્રેણી શરૂ કરી હતી. પુસ્તકશ્રેણીના આ પ્રથમ પુસ્તકમાં 'પાણી'ના મુદ્દા અંગે થયેલા સફળ પ્રયાસોની વાત રજૂ થઈ છે. 

પ્રસ્તુતિઃ ચરખા