પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે ત્રીજી ચરખા ફેલોશિપ ફોર ડેવલપમેન્ટ - 2006-07


વિષયઃ ગુજરાતમાં બાળકીઓના અધિકારોની સ્થિતિ

ફેલોશિપના હેતુઃ
1. વિદ્યાર્થીઓ અને જનસમાજમાં બાળકીઓના અધિકારો બાબતે જાગૃતિ કેળવાય.
2. બાળકીઓના અધિકારોની સ્થિતિ વિશે અસરકારક દસ્તાવેજીકરણ ઊભું થાય.

ફેલોશિપની સમયગાળોઃ જાન્યુઆરી-માર્ચ, 2007

1. જિજ્ઞેશ પરષોત્તમભાઈ ચમાર
પત્રકારત્વ વિભાગ
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.

વિષયઃગુજરાતમાં બાળકીઓના અધિકારોની સ્થિતિ2. કિરીટ કા. પરમાર
પત્રકારત્વ વિભાગ
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.

વિષયઃગુજરાતમાં બાળકીઓના અધિકારોની સ્થિતિ